Gujarati Quote in Whatsapp-Status by Bhavesh

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ તો એ મિત્ર સાથે વાતચીત થાય એટલે વાત કરનાર નો દિવસ તો ખાસ બનીજ જાય પણ આજનો દિવસ એમનો પણ ખાસ છે because આજે એમનો જન્મદિવસ છે.

બાગમાં કોઈ એક ફૂલ એવું ખીલી જાય,
જેની સોડમે આખું ઉપવન મહેંકી જાય.

આવું જ હર હંમેશ મહેકતું ફૂલ એટલે જળો તે જયાં પણ હોય તેની મહેકની મોહકતા પાથરેજ.,કોઈ બદનસીબ જ હોય જે એ મહેક ના અનુભવી શકે!!!
એકદમ સીધી સરળ છતાં દરેકના દિલ ને અડી જતી એક અલગ જ લેખનશૈલી અને એવોજ એમનો સ્વભાવ જે થકી માતૃભારતી જ નહીં દરેક પ્લેટફોર્મ પર એ એમની અલગ છાપ ઉપશાવે જ
એકદમ મળતાવડો સ્વભાવ, સાહિત્ય ની બાબત હોય કે વગર સાહિત્યની દરેક બાબતમાં બીજાને સપોર્ટ પહેલા કરવો એજ જીવનમંત્ર.. તમે આવનાર વર્ષમાં આજ સહજ સ્વભાવ સાથે પ્રગતિ સાથે હસતા રહો એ શુભકામના..

આ ભાવ મારા એકનાજ નહીં હોય અહીં ઘણા મિત્રો આજ ભાવથી તમારી મિત્રતા માટે ખુદને લકી માનતા હશે. મારા ને એ દરેક વતી Many Many Happy returns of the day HBD Pizza girl( shefali shah) 💐💐💐🥳🥳🥳🥳🍫🍫🍫🍫🍕 🍕🍕🍕🎂🎂🎂🎂


એ વાત અલગ કે એમના મા એક દુર્ગુણ પણ છે કે પહેલા પીઝા ખવાય જાય પછી મીત્રો યાદ અાવે ત્યાં સુધી તું કોણ ને હું કોણ!!! ચાલે રાખે
આટલી બેઈજજતી પછી થોડી પણ શરમ હોય તો પીઝા પાર્ટી નું વહેલી તકે સમજજો 😜😜😜

Gujarati Whatsapp-Status by Bhavesh : 111719539
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now