Gujarati Quote in Poem by mayur rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ અણધારો હું ઉભો છું તારી વિદાયમાં,
સળગતી ઉરે વેદના છુપાવતો તારી વિદાયમાં,

હજી તો હમણાં જ મારા સામે બોલતી કાલુઘેલું,
રાખ્યો હૈયે પથ્થર સમસમતો ઉભો તારી વિદાયમાં,

નાની મોટી વાતોમાં જગડતો હું તારા સંગાથે,
આજ તારા મુખે મારી વ્યથા છુપાવતો તારી વિદાયમાં,

જતાવ્યું તે શૈશવ મારે સાથ રમી-પડીને,
દેખાય છે મૌન આજે બધે ખૂણે તો તારી વિદાયમાં,

હરખ ગયો 'ને થયો મનમાં ખાલીખમ સાવ,
અંતરમાં હારી ગયો તો આજે તારી વિદાયમાં.

✍🏻~દુશ્મન

-mayur rathod

Gujarati Poem by mayur rathod : 111697400
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now