Gujarati Quote in Blog by Jigs Hindustani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સક્સેસ વિદેશ નીતિ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરબને વેક્સીન મોકલી હતી અને આજે સાઉદી અરબે મિત્રતાનો સાદ પાડતા 80 મેટ્રિક ટન ઓક્સીજનની પહેલી ખેપ ભારતને મોકલી આપી. સાથે 5000 ઓક્સીજનના સિલિંડર પણ શીપથી ભારત મોકલ્યા.
આ બધુ લાવવા માટે અદાણીની શિપિંગ કંપનીની મદદ કરી છે.

Gujarati Blog by Jigs Hindustani : 111697276
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now