હા છે બેહદ પ્રેમ પણ કહેતા નથી આવડતું ..
એટલી ખબર છે કે તમારાથી દૂર જવું ગમતું નથી ...
તમારી સાથે વાત ન થાય કે મસ્તી ના થાય તો ગમતું નથી ...
તમે કઈ બોલો અને હુ જ્યાં સુધી તમને ગુસ્સો ના કરું ત્યાં સુધી ગમતું નથી ...
હું ગુસ્સો કરું અને તમે મને મનાવો અને સોરી કહો આ મને બહુ ગમે છે ...
તમે મને મનાવો છો એટલા માટે જ હું રિસાવ છું ...
પણ સાચે તમને કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું ..
પણ તમે સાથે હોય તો દુનિયાની બધી ખુશી મારી પાસે છે એવું લાગે છે ...
તમે મારી cera કરો એ પણ ગમે છે ..
મારી તબિયત ખરાબ હોય અને એ તમારું પૂછવું દવા પીધી ટાઈમે આ બધું બહુ ગમે છે ..
તમારું ધ્યાન રાખવું પણ ગમે છે ..
પણ સાચે મને તમને કહેતા નથી આવડતું કે હું તમને બેહદ પ્રેમ કરું છું ...
પૂજા ગૌરાંગ બોઘરા 💖