Gujarati Quote in Quotes by Nikunj Kantariya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મંજિલ આજ નહીં તો કાલ ખબર પડી જ જવાની છે,

પણ મંજિલ સુધી પહોંચતા જ તકલીફ પડી જાય છે...

કેમ કે કિનારો શોધવા કરતા કિનારે પહોંચવું જ બહું અઘરું છે,

સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે..

- Nikunj Kantariya

Gujarati Quotes by Nikunj Kantariya : 111693629
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now