કેમ રીતે ચૂકવું અમૂલ્ય ઉપકાર માં તારો,
આપી ઈશ્વરે સુંદર ભેટ-સોગાત આતો,
નિસ્વાર્થ પ્રેમ આપી ચાલે સદાય તું તો,
આવે જો યાદ તો ભૂલો પડે ભગવાન મારો,
સાંભળ્યા કેટકેટલાના મેણા માં તે તો,
કેમ કરી અવગણ્ય આભાર માનું માં તારો,
ટૂંકાવ્યો તે મુજને બચાવવા જીવ તારો,
હું જીવું છું પણ ચાલે શ્વાસ માં તારો,
માંગુ બસ એક ઈચ્છા હું માં ઉપર વાળા પાસે,
કર માંના મનનો ભાર હળવો ને આપું હું અમને સહારો.
✍🏻~દુશ્મન
-mayur rathod