હરણનો ભાગવાનો વેગ કલાકે ૯૦ કિ.મી. ત્યારે વાઘનો વેગ કલાકે ૬૦ કિ.મી. નો હોય.
તો પણ વાઘ હરણનો શિકાર કરી લે છે.
કારણ હરણના મનમાં ભિતી હોય છે કે આપણે વાઘ કરતા કમજોર છીએ અને તે જ ભિતી વારં-વાર તેને પાછળ જોવા મજબૂર કરે છે....
તેમાં તેનો વેગ અને મનોબળ ઓછુ થાય છે.
તે વાઘનો શિકાર થાય છે....!