Gujarati Quote in Motivational by Smita Trivedi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના બાળકોને ભમરડાં, લખોટી કે પાંચિકા રમવાનો અનુભવ ભાગ્યેજ કદાચ હશે! અને વેકેશનમાં મામાને ત્યાં રહીને કેરીગાળો કરવાનો આનંદ પણ કદાચ નહીં હોય! બચપણનો એ નિર્દોષ આનંદ અને ધિંગામસ્તી જીવનનું અણમોલ સંભારણું છે. જગજિતસિંગે સુદર્શન ફાકીરની એક ગઝલમાં ગાયું છે કે,
યે દોલત ભી લેલો, યે શોહરત ભી લેલો,
ભલે છીન લો મુઝસે, મેરી જવાની,
મગર મુઝકો લોટા દો, બચપન કા સાવન
વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની!
આનંદવન - દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in

-Smita Trivedi

Gujarati Motivational by Smita Trivedi : 111685058
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now