જિંદગી હંમેશા પોતાના ટર્મ્સ ને ચોઈસ થી જીવવાની. એ કરતા જે સારા , ખોટા પરિણામો આવે એની જવાબદારી પણ પોતાની જ . એ સત્ય સ્વીકારવાની માનસિક તૈયારી હોય તો જ સ્વતંત્ર નિર્ણય લેવાની હિંમત કરવી નહિ તો ઘેટાઓ ની જેમ જિંદગી બીજા એ દોરેલ માર્ગે જીવી લેવાની. -હર્ષા ત્રિવેદી