🌹☘️ૐ નમઃ શિવાય🌹☘️
શિવજી શરીરે ભષ્મ લગાવે છે. તેનો તાત્વિક અર્થ છે.
કે આ શરીર એક દિવશ ભષ્મ થવાનું છે.
તેનું લાલન પાલન કરવાનો શો અર્થ?
રજા હોય કે રંક ગમે તેવું સુંદર શરીર એક દિવશ અગ્નિ માં બળવાનું છે. ચિતા ઉપર સ્વજનો આ નશ્વર દેહને મુકશે અગ્નિદાહ આપી ભસ્મ કરી નાખશે.
તો આ મોંઘા દેહનો શિવ તરફ પ્રયાણ કરીયે.
આ શિવરાત્રી એ શિવનો સંદેશ છે.
હર હર મહાદેવ ☘️☘️☘️