હું જય એકલવ્ય લખું તો આદિવાસી !
હું જય સરદાર લખું તો પાટીદાર !
હું જય વડવાળા લખું તો રબારી
હું જય અર્બુદા લખુ તો ચૌધરી:
હુ જય ઓધવરામ લખુ તો
ભાનુશાલી ,
હું જઈ મહાદેવ લખું તો દશનામ ,
હું જય ભીમ લખું તો દલિત !
હું જય માતાજી લખું તો ક્ષત્રિય !
હું જય જીનેન્દ્ર લખું તો જૈન !
હું જય મુરલીધર લખું તો આહીર !
હું જય કનૈયા લખું તો ભરવાડ !
હું જય વેલનાથ લખું તો કોળી ઠાકોર !
હું જય પરશુરામ લખું તો બ્રાહ્મણ !
હું જય મેલડી લખું તો દેવીપૂજક !
હું જય જલારામ લખું તો લોહાણા (લોહારાણા) !
અને
હું "જય શ્રી રામ" લખું તો ?
બધા ચૂપ !!!! ?????? કેમ ભાઈ ?
મારા "શ્રી રામ" નું નામ લેતા જ હું કોમવાદી કેમ થઈ જાવ છું ?
મતલબ કે ટુકડા મા જીવવું છે પણ એક થઈ ને નહિ ! "જ્ઞાતિવાદ" છોડો અને "હિન્દૂ ધર્મ" ને બચાવો.
બાકી એ દિવસ દૂર નથી જ્યારે તમારા સંતાનો જ તમને કહેશે કે આ રામ કોણ હતા ?