૧) સુભાષચંદ્ર બોઝ
૨) લાલબહાદુર શાસ્ત્રી
૩) હોમી ભાભા
કેટલી બધી ફાઈલો દફન છે અનેક રાઝ સાથે.
શું સૂરજ ઉગશે ? ફાઈલો ખુલશે ? રહસ્ય પર થી પડદો ઉઠશે ? કે અંધકાર બની ને રહી જશે
આજનો જ દિવસ હતો જ્યાં તસ્કંદ અગ્રીમેંટ થયો હતો અને કલાક પછી ભારતનાં પ્રધાન મંત્રી નું મૃત્યુ થઈ ગયું હતું અને દેશ ને આજ સુધી કંઈ જ ફરક નથી પડ્યો ?