(એક વિચાર)
અત્યંત જ્ઞાની અને આપણા જેવા અજ્ઞાની વચ્ચે ફક્ત પ્રયત્ન નો ફર્ક હોય છે. પ્રયત્ન અને પુરુષાર્થ થકી જ લક્ષ્ય ને વિંધી શકાય છે.
જ્ઞાની ના જીવન ને ગરણી માં ગાળશુ તો સાફ મન અને અતુટ શ્રધ્ધા સિવાય કંઇ નહી મળે જ્યારે આપણા જીવન ને ગાળશુ તો ગરણી જ મેલી થઇ થશે.