*ઇતિહાસમાં*
પહેલીવાર જ...
*ભૂગોળની*
પરીક્ષા રદ્દ થઈ...
અને તે પણ
સૂક્ષ્મ *જીવશાસ્ત્ર* ને લીધે😀
આની અસર
*સમાજશાસ્ત્ર* ઉપર થઇ.
એના કારણે બધાનું
*અર્થ શાસ્ત્ર* વિખેરાઈ જવાને કારણે.....
ઘણા બધાનુ
*માનસ શાસ્ત્ર* બગડી ગયુ છે,
અને હવે *નીતિ શાસ્ત્ર* જેવું કશું રહ્યું નથી ..
કારણ કે બધાનું આવક -જાવકનું
*ગણિત શાસ્ત્ર* ડામાડોળ થઇ ગયું..
જે સુધારવા માટે સરકારે પણ
*રસાયણ શાસ્ત્ર નો* 🍻🍺🥃
છૂટથી ઉપયોગ કરાવ્યો...
પણ તોય પ્રજાનું *ભૌતિક શાસ્ત્ર* ના સુધર્યું તે ના જ સુધર્યું,
હવે
ક્યારે આ સુધરે તે માટે *જયોતિષ શાસ્ત્ર* ઉથલાવ્યું...
અને અંતે હવે આપણે સૌ *ધર્મ શાસ્ત્ર* ના સહારે છીએ..
_ અજ્ઞાત