સત્ય સાથે જીવવા મથું છું
એટલે જ ક્યાંક સત્ય સામે લડી રહ્યો છું
મન અને હદયની ઇચ્છા કઇક છે
સત્ય સ્વીકારી તેને માની રહ્યો છું
ત્યા હકીકત કઇક અલગ જ બને છે
તે સત્ય હકીકત સાથે જીવવા મથું છું તો હદય ને મન ક્યાં માને છે
ખાલી મુંઝાયો છું કે શું છે આ સત્ય કે શું છે આ અસત્ય.....
બુદ્ધિ એ જોઇને જ ૧૨ વષૅ પહેલા પ્રાથૅના કરી હતી
ત્યાં ભગવાને કરી લીલા ભારી..
કહી એ કે ગયા જન્મનું રુણ વારી...
કહું શું એ વાતને કે ભગવાનની પડી લીલા ભારી...
૧૨વષૅની પ્રાર્થના ૧૨ મહીનામાં બની ધૂળ પામી......
રવિ લખતરીયા(પ્રજાપતિ)