(એક વિચાર)
" મે કર્યું "
" મારા વતી થયુ "
" હુ નિમિત્ત બન્યો એટલે થયુ "
" મારા વગર આ કોઇ ના કરી શકે "
" બસ જો પ્રભુ ની ઇચ્છા હશે તો થઇ ગયુ "
આ ખાલી શબ્દો ના અર્થ ની રમત નથી પણ મનુષ્ય દ્ધારા કર્મ કર્યા પછી દર્શાવાતા ભાવ છે. શબ્દો ના અર્થ માં અર્થાત ભાવ માં જ કર્મફળ છુપાયેલા હોય છે.