Gujarati Quote in Motivational by અમી વ્યાસ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# ૮૪ #બ્રાહ્મણોની # યાદી
...................................

(૧) સીધ્ધપુરા ઔદીચ્ય
(૨) સીહોરા ઔદીચ્ય
(૩) ટોળકીયા ઔદીચ્ય
(૪) વડનગરા નાગર
(૫) વીસનગરા નાગર
(૬) સાઠોદરા નાગર
(૭) પ્રશ્નોલા નાગર
(૮) ક્રષ્ણોરા નાગર
(૯) સાચોરા
(૧૦) ઉદમ્બરા
(૧૧) નરસાધરા
(૧૨) વલાદરા
(૧૩) પંગોરા
(૧૪)નાંદોદરા
(૧૫) ગીરનારા
(૧૬) સોમપરા
(૧૭) હરસોરા
(૧૮) સજોધરા
(૧૯) ગંગાપુત્રા
(૨૦) મોઢમીત્રા
(૨૧) ગૌમીત્રા
(૨૨) ચીત્રોદા નાગર
(૨૩) શ્રીગોડા
(૨૪) ગુર્જર ગોડા
(૨૫) કરોડા
(૨૬) ્વાયકા
(૨૭) ભટ્ટ મેવાડા
(૨૮) ત્રીવાડી મેવાડા
(૨૯) દ્રાવીડા
(૩૦) દેશાવાલ
(૩૧) રાયકવાલ
(૩૨) રોઢવાલ
(૩૩) ખેડાવાળ
(૩૪) સિંધુવાલ
(૩૫) પલ્લીવાલ
(૩૬) ગોમતીવાલ
(૩૭) ઇટાવાલ
(૩૮) મેડતાવાલ
(૩૯) ગયાવાલ
(૪૦) અગસ્ત્યાવાલ
(૪૧) પ્રેતવાલ
(૪૨) યાજ્ઞિક્વાલ
(૪૩) ઘોડવાલ
(૪૪) પુડવાલ
(૪૫) કાઠી રાજગોર
(૪૬) રજવાલ
(૪૭) કનોજીયા
(૪૮) સરવરીયા
(૪૯) કંડોલીયા
(૫૦) કરખડીયા
(૫૧) પટવાલીયા
(૫૨) સોરઠીયા
(૫૩) તંગમોડિયા
(૫૪) સણોઠિયા
(૫૫) વંશવઘા
(૫૬) મોતારા
(૫૭) ઝારોળા
(૫૮) રામપુળા
(૫૯) કપીળા
(૬૦) અક્ષયમંગળા
(૬૧) ઘુગરી
(૬૨) નાયલ
(૬૩) અનાવળા
(૬૪) શ્રીમાળી
(૬૫) ત્રીવેદી મોઢ
(૬૬) ચતુર્વેદી મોઢ
(૬૭) વાલ્મીક
(૬૮) વારદીક
(૬૯) કલીંગા
(૭૦) તિલિંગા
(૭૧) ભાર્ગવ
(૭૨) માલવી
(૭૩) નંદુઆણા
(૭૪) ભરથાણા
(૭૫) પુષ્કર્ણા
(૭૬) સારસ્વત
(૭૭) ખડાયતા
(૭૮) મારુ
(૭૯) દાહીમા
(૮૦) ચોવીસા
(૮૧) જાંબુ
(૮૨) મરેઠા મહારાષ્ટ્ર
(૮૩) દધીચ
(૮૪) લલાટ ઉનાગામના રહેવાસી ઉનેવાળ .

વભાગ ૧૮ છે.ઇ .સ .૧૩૦૪ માં સોમનાથ ઉપર અલ્લાઉદીન તથા અહમદશાહના વખતમાં લડાઇ થઇ તે વખતે ઉનેવાળ બ્રાહ્મણોને સહન કરવુ પડ્યુ .મહંમદ ગઝનીએ ૧૦૨૬ માં સોમતાથ પર ચઢાઇ કરી ત્યારે મુસ્લીમ લશ્કરનો સામનો કરી સહન કર્યુ .પરીણામે ઉનેવાળોને ઉના છોડવુ પડ્યુ અને કોડીનાર પાસે છારા ગામમાં વસ્યા તે છારીયા .ખેડા જીલ્લામાં બાજ -બાજવા તરફ ગયા તે બાજિયા નાથળ ગામમાં વસ્યા તે નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ કહેવાયા- નાથેર પંથકમાં સોરઠ પંથકમા વસ્યાતે નાથેરવાસી સોરથવાસી બ્રાહ્મણ કહેવાયા તે જ રીતે વલાદરાઓને વલાદ છોડવુ પડ્યુ અને વલાદ્રા કહેવાયા અને દરેકના ઇસ્ટ્દેવ -દેવી અલગ અલગ નામ હોવા છતા દરેકનો ઇતીહાસ ક્યાંકને ક્યાંક સરખો છે જેમ સાંચોરમાંથી સાંચેરા બ્રાહ્મણ તેમનો ઇતીહાસ માતાજીનો બાલામાતા જેવોજ છે જે અમે ગયા હતા અને દર્શન પણ કરેલા .સુર્યના ચાર સ્વરુપ બાલાર્ક .તરુણાર્કવ્રુધ્
દાર્ક.સીધ્ધાર્ક ...જ્યારે કોટ્યાર્ક પ્રભુનુ મંદીર પણ છે .કાઠી લોકો પણ સુર્યની પુજા કરતા અને આજે સુર્યના મંદીરો ઘણા છે

આવો આપણે બ્રાહ્મણોની અવટંક-અટક વીશે જાણીએ પ્રારંભમાં બ્રાહ્મણોમાં અટક ન હતી .ઋગ્વેદાદી ગ્રંથોમાં તેઓ નામથી ઓળખાતા જેમકે વીસ્વામીત્ર.વસીષ્ઠ.જમદજ્ઞી .આ ૠષીઓની અટક મલતી નથી .ક્ષત્રીય -વૈષ્ય વર્ણમાં પણ અટક ન હતી.આ બધા નામથી ઓળખાતા કાળાન્તરે સ્વીકારેલ વ્યવસાયના આધારે તેની તે "ઓળખ" થઇ .પછીથી તે સંબંધીત વ્યક્તીની અવટંક-અટક બની .અટકને પ્રારંભમાં ઉપનામ કે પદવી કહેવાતી .બ્રાહ્મણોના આરંભ-વીકાસનો અભ્યાસ જરુરી છે .

● વ્યવસાય અટક ધર્મોપદેશ કરનાર:- આચાર્ય
● સમીપ બેસી અધ્યાય વાંચનાર :- ઉપાદ્યાય
● જ્યોતીશશાસ્ત્રનો જ્ઞાત :- જોશી-જોષી
● યજ્ઞ કરનાર -કરાવનાર :- યાજ્ઞીક -જાની
● ગામનો પ્રમુખ અધીકારી :- ઠક્કુર-ઠાકર
● બે વેદનો પાઠ કરનાર :- દ્વીવેદી -દવે
● ત્રણ વેદનો પાઠ કરનાર :- ત્રીવેદી -તરવાડી
● ચાર વેદનો પાઠ કરનાર :- ચતુર્વેદી
● શાસ્ત્ર ભણેલ-ભણાવનાર :- પંડીત -પંડ્યા
● દીક્ષા આપનાર :- દીક્ષીત
● ગામના ગુરુ-ગોર :- પુરોહીત
● વેદશાસ્ત્રનુ પારાયણ કરનાર :- પાઠક
● સરકારી કામ કરનાર :- મહત્પદા-મહેતાં
● યુધ્ધશાસ્ત્રમાં હોશીયાર -બહાદુર-ભટ્ટ
● પુરાણ વાંચનાર :- (પુરાણી)વ્યાસ
● શુધ્ધ ઉપજીવીકા કરનાર :- શુક્લ
● રાજ્યના ગુરુ :- રાજગુરુ-રજ્યકુલ્ય-રાવલ

Gujarati Motivational by અમી વ્યાસ : 111636121
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now