Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનની ગતી અવિરત છે.
વૃક્ષ તેમજ અન્ય જીવોમાં પણ, જીવ છે.
પરંતુ
એમની જરૂરિયાતો, અને અવરોધો સામે લડવાની એક મર્યાદા છે.
સમયની સાથે, અને જીવનની ગતીને અનુરૂપ સમય/સંજોગો સાથે જીવવા
આપણે
ત્વરિત એ નક્કી કરવાનું છે કે
"જરૂરિયાતો ઓછી કરવી, કે પછી અવરોધો સામે લળૂ"
જો આ બેની વચ્ચે અટવાઈ શું, તો ત્યાંજ જીવન સ્થગિત થઈ જશે, ને પછી
આગળની જીંદગી આપણાં કાબૂમાં નહીં રહેતાં, નાહકની હજારો અજાણ્યા ટ્રેક પર દોડતી થઈ જશે.
પછી આપણી એ જિંદગીને,
આપણાં જીવનનાં ઓરીજનલ ટ્રેક પર લાવવી અતિશય મુશ્કિલ કે અસકય થઈ જશે.

Gujarati Thought by Shailesh Joshi : 111624151
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now