🙏🏻
નુરત નિવેડા કિયા નામ કા, સુરત શબ્દ્કુ જઇ વરે
શુંન સેજ પર ચડે કૌઇ શૂરા, આઠેય પહોર જ્યા અમી ઝરે
નાભિ કમલ સે નેડા લગાયા, ત્રિકુટિ મહેલ જઈ નુર ભરે
ઇંગ્લા પિંગલા સુખમણા, હીલમિલ પિયુજિ ને પાયે પડે
નુરતા રુપી નામ સતનામ છે.તેની સાચી ઓળખાણ થાય કૅ,જે નામ અનામી-આત્મા છે,તે જ સાક્ષાત ઇશ્વર છે.સ્વાસ ઉચ્છ્સ્વાસ રુપી શુંન મા કૌઇ અડગ મતવાળા ધ્યાન લગાવે તો જ્યા આઠેય પહોર અમી ઝરે છે,તે નાભિકમલ મે પ્રેમ દ્રઢ થતા ત્રણ ગુણ થી પર આત્માનું તેજ દરશાય.તેમા મનવૃત્તિ એકરૂપ બનતા સુક્ષ્મણા રુપ પરમ શાંતિ મળે છે.
👏🏻