ધર્મમાં અંધ થઈને ધર્માંધ બનેલો આ સમાજ આજે મંદિરમાં કરોડોનું દાન કરે છે.... ચાલો ઈ પણ શ્રધ્ધા નો વિષય માની લઈએ,
પણ,
જે દિવસે કર્મ સમજી ને પોતાના ગામડાંમાં આવેલી પોતાની શાળામાં જો દાન કરવાની વૃત્તિ નો જન્મ થાશે ઈ દિવસે દેશમાં જરૂર પરિવર્તન આવશે.
અસ્તુ.
#ધર્માંધ