આ માતૃભારતી વાળા લઠ્ઠાઓ ને કેવી સ્ટોરી અને લખાણ જોઈએ એ જ ખબર નથી પડતી...
દેશની સ્થિતિ દર્શાવતા આલેખન મૂકી તો રાજકીય બાબત અમે પ્રકાશિત નથી કરી શકતા એવું કહે છે...
અને બીજા કહેવાતા મોટા લેખકોની કોઈપણ સ્ટોરી અપૃવ કરી દેવામાં આવે છે....
આવી વાહિયાત સિસ્ટમ તો ક્યાંય નથી જોઈ જે લખાણ નહિ ડાચાં જોઈને અને નામ જોઈને લખાણને પ્રકાશિત કરવાની મંજૂરી આપે....
અને મારી સ્ટોરી કે લેખ તમે પ્રકાશિત ન કરી શકો તો હું માની લઉં છું કે સાહિત્ય જગતને નપુંસક બનાવવામાં વધુ યોગદાન આ એપનું રહેશે....