આજે તો આપણા માટે આનંદ નો જ દિવસ છે, કારણ કે આપણો જ્યા જન્મ થયો ને એ ભૂમિ ગુજરાત નો આજે જન્મ દિવસ છે. અને આજ પાવન ભૂમિ પર થી અનેક સંતો, શુરવીરો, ક્રાંતિકારીઓ થયાં છે. જેમણે આ ભૂમિ નું ગૌરવ વધાર્યું છે. આવા સર્વે મહાનુભાવ ના ચરણો મા કોટી કોટી નમન છે.
આથી વધારે આનંદ તો હોઇ જ નાં શકે. માટે આ લોકડાઉન ચાલે છે ત્યારે બધાં ગુજરાતીઓ ને નમ્ર અપીલ છે કે ઘર મા રહો, મસ્ત રહો, હસ્તા રહો. સાથેગુજરાતી હોવાનો ગર્વ લેતા રહો.
જય હિન્દ જય ભારત.
#આનંદ