ખુદથી વધુ તને ચાહ્યાનો આનંદ છે ;
તને હંમેશા પોતાની માન્યા નો આનંદ છે ;
ખુદ થી વધુ તને સમજ્યા નો એ આનંદ છે ;
હું યાદ કરું અહીંને તને ત્યાં અનુભવાય એનો પણ એક આનંદ છે ;
મુશ્કેલી ના સમય માં સાથે રહીને સામનો કરવા હિંમત આપી એનો પણ મને આનંદ છે ;
હા , તું હો મારી લાઈફ માં તો પછી આનંદ જ આનંદ છે...🤗❣️
હા સાચે તને ચાહ્યા નો આજે આનંદ છે...😘💞
#આનંદ