#નિયતિ
નિયત બદલી શકે છે, પણ નિયતિ કયારેય નહીં બદલે. કોઈ નિયત સારી હોય તો કોઈ ઝીરો માંથી હીરો બને અને ખરાબ હોય તો હીરો માંથી ઝીરો. આપણું ભાગ્ય આપણાં કર્મ પર આધારિત હોય છે.
જેવા કર્મ તેવું ફ્ળ.
જો માણસ ની નિયત સારી હશે તો કયારેય ચાલતા ચાલતા કોઈ ને ધક્કો નહીં મારે પણ સાથે લઈ ને ચાલશે. પણ હવે આવુ બધું ઓછું જોવા મળશે. જોવા મળશે તો કોમ્પિટિશન મારાથી તેં આગળ નો થવો જોઈએ, હુ જ પેલાં આવવો જોઈએ તે નહીં.