નિરાશાવાદી ને અતિ પ્રિય નિયતિ ! તમને વાંચીને હેરત થશે આ વળી નવું વાક્ય ક્યાંથી ઉદ્યભવ્યુ !હું તો વિશ્વાશ થી કહું છું.નિયતિ નો અળખામણો દીકરો છે. ભક્ત પ્રહલાદ નુ ઉદાહરણ પણ ડગાવી ના શકે હું ચાંદી ની ચમચી મોઢા માં લય જન્મ્યો છું નિયતિ મારા માટે શ્રમ કરે જેમ દુર્યોધન માટે શકુની !!!!!?
#નિયતિ