દુકાળ શું વરસાદ નો જ હોય સકે?
ના ના સાહેબ લાગણી ઓ અને પ્રેમ રૂપી પણ દુકાળ હોય છે. બાકી આખી જિઁદગી સાથે રહેવાના કોલ દેતા લોકો ડિવોશ આપવા સુધી જાય છે લોકો.
અને આપડા જન્મ પહેલા ના નવ મહિના પોષણ અપિ ને જન્મ આપે અને જન્મ પછી પોતાનુ દૂધ પીવડાવી ન મોટા કરે એ મા અને જન્મ થી લય ને આવડા થયા ત્યાં સુધી આપણી હરેક જરૂરિયાત પુરી પડી આપે એવા પિતા આ બને ને વૃદ્ધાશ્રમ મા મૂકી આવતા દીકરા ઓ .
આ બને વર્ષાદ ના દુકાળ નથી સાહેબ આ લાગણી અને પ્રેમ ના દુકાળ છે.
#દુકાળ