#વિનોદી
જીજાબાઇ એક મહાન વીરાંગના હતી...
એમના રોમ રોમ માં દેશભક્તિ હતી...
શિવાજી ને એવા સંસ્કાર આપ્યા...
નાનપણ થી જ દેશભક્તિ ના બીજ વાવ્યાં.
માતા જીજાબાઇ નું પૂરું જીવન ત્યાગ અને સાહસ ને સમર્પિત કર્યું..
એમનું જીવન બઉ કઠીનાઈ માં ગયું...
પુત્ર શિવાજી ને સમાજ માટે પોતાની ફરજ સમજાવી હતી...
એ રાજમાતા ના નામ થી જાણીતી હતી...
એ વીર અને આદર્શ માતા હતા...
પુત્ર ની પરવરિશ માં સાહસ અને વીરતા સંસ્કાર આપ્યા હતા...
શિવાજી ને નાનપણ થી જ રામાયણ અને મહાભારત ના ગુણ આપ્યા...
એના થી શિવાજી માં નીડરતા અને સાહસી યોધ્ધા બન્યા..