મારા મતે માતૃભાષા જ સૌથી તેજસ્વી છે...
કારણકે ,
- આપણને વિચારો માતૃભાષા માં જ આવે છે.
- જે હૈયે છે એ તરત હોઠે લાવી દે.
જે રચનાઓ રચાય છે તેણી રજુઆત માતૃભાષા માં જ કરીએ છીએ ,જે આપણને એક બીજા સાથે જોડી રાખે છે .
રોજ નવા શબ્દો રોજ નવી રચનાઓ ...
#તેજસ્વી