Gujarati Quote in Blog by Dhaval darji

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું
દોડતી આવે છે
મારી યાદના આઘોશમાં
લપેટાઈ જાય છે ચપોચપ
અને
શ્વસે છે શ્વાસે શ્વાસમાં.
તેજોપુંજ સમાન #તેજસ્વીતાનું
સ્વાગત અરુણોદયે થાય ,
એ પુંજ માંહેના એકેએક કિરણથી
પાંગરે ને ખીલે છે
તારી યાદની સુવાસ,
થયા કરે સતત કે ખોવાઈ જાઉં છે
એ પ્રભાતી ચિત્રમાં.
#તેજસ્વી

Gujarati Blog by Dhaval darji : 111406073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now