Gujarati Quote in Poem by Nangesh Jashi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શમણાંરૂપી સાંજ બસ આમ જ ઢળી જાય છે!
કહેવાનું કંઈક બસ આમ જ રહી જાય છે!
કરવા બેસું સરવાળો અને બાદબાકી બસ આમ જ થઈ જાય છે!
સંબંધોમાં ખટાશ કંઈક આમ જ આવી જાય છે!
સ્પર્શ કરું કલમને અને શબ્દો બસ આમ જ લખાઈ જાય છે!
"jigs" કલમ મારી કરામત કંઈક આમ જ કરી જાય છે!
"jigs" The Rajadi girl...✍

Gujarati Poem by Nangesh Jashi : 111404621
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now