જીવને જીવન શીખવાડે તેનું નામ કલા
જીવનમાં ગુમાવવા માટે પણ કઈ ના હોય
તયારે પામવા માટે ની દોડમાં જોડનાર એ કલા
વિપરિત પરિસ્થિતિમાં પણ પ્રીત જગાડે તે કલા
સંસ્કૃતિ થી સંસ્કૃતિ નો સંગમ તે કલા
જ્ઞાન ને આચરણમાં બદલનાર તે કલા
કલા નું સ્થાન દરેક કર્મમાં રહેલ છે
બસ એનો ઉછેર એજ એની સાચી ઔળખ...
#કલા
નયન (નિકેત)