જે ઓળખતા જ નથી
તેને ઓળખાણ શુ આપવી...
જે જાણતાં જ નથી
તેને જાણકારી શું આપવી...
જે સમજતા જ નથી
તેને સમજણ શુ આપવી...
કોઈને ખબર છે કે નથી જ રહી શકતા એમના વગર
તો પછી એને ખબર શું આપવી...
જીવન રહ્યું તો ફરી પાછા મળીશું મિત્રો,
આજકાલ મોતની સીઝન ચાલે છે...
#કલા