#વિશ્વ પ્રવાસી
કોઈ કહે છે એ જરા સાંભળી લો,
આ દુનિયા એમજ નથી ચાલતી એ પણ જાણી લો.
અકબંધ અહીં વાતો રેલાય છે,
પાણી ની જેમ અહીં ડોળાતું જાય છે.
માણસ-માણસ વચ્ચે ઝઘડો થાય છે,
કોણ કરે એ મગજમાં ધૂમરીયો ખાય છે.
નાની-નાની વાતો માં ચીડતો દેખાય,
ક્યાંક ને ક્યાંક માણસ જિંદગી ખોતો જાય છે.
'વિન્સ' આ વાતો ને નકારતો હોઈ રોજ,
પ્રવાસી જિંદગી નો આનંદ લેતો દેખાય છે.
#વિશ્વ