#જંગલી
બન્યો આજ કેમ તું જંગલી?.,
માનવ મટી દાનવ થયો માનવી .
સપૂતો દેશ માટે ઝઝૂમી સરહદે ,
ઘરમાં ઘાતકી વ્યસની અનહદે.
વ્યાજ ખોર ખાય ગયા આખા દેશને ,
બચાવું કેમ હું આબરૂ બાળા વેશને.
પ્રતિતી થાય કેમ સજ્જનતા તણી આજ
લૂંટાય છે દેશ સંપત્તિ ને નારી ની લાજ .
પ્રતીતિ
નીતિન સંચાણિયા
મો 9328829793