જંગલ જંગલ ભમું છું. છે વૈશાખી માસ,
આંબે બેઠા કોયલ કરે ટહુકાર,
કોયલ નો કલરવ સાંભડુ છું.
જંગલ જંગલ ભમું છું.આપે છે નવી ઉર્જા,
ભાગ્યવાન છે આ ધરણી,
કસપુત કેસરી તણી માત.
જંગલ જંગલ ભમું છું.વનરાય ને સાભડુ છું.
ધ્રુજે છે એ કાયર કંપી,
હાવજ ના પડે છે પગલા.
જંગલ જંગલ ભમું છું.!!!