Gujarati Quote in Poem by Asmita Ranpura

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવ કેરા જંગલ શા શહેર ના,
કૂણાં એ તડકા માં તણાઈ જતાં
જોઈ મે એ વાદળી
મેઘધનુષી સ્વપ્ના ઓ જોવા મન ની એ
લાલસા માં ખેંચાઈ જતા
જોઈ મે એ વાદળી
ક્યાંક પામવા મળશે એ સ્વપ્ન કેરી દુનિયા
એ વિચારો ના તોફાન માં અટવાઈ જતા
જોઈ મે એ વાદળી
શહેરી આ જંગલ અને જંગલી એવી રીત
એ સમજતા વિખાઈ જતા
જોઈ મે એ વાદળી
"અસી " ના અજંપા નો ઘેરો એ રંગ જોઈ
તમાં છોડી આખરે મુજને વીંટળાઈ
જતાં જોઈ મે એ વાદળી
#જંગલી

Gujarati Poem by Asmita Ranpura : 111398895
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now