આજે *શાક* લેવા ગયો તો *શાકવાળા* એ *શાક* એકદમ કસોક્સ જોખીને આપ્યું.
મારાથી રહેવાયું નહીં એટલે મેં કીધું-: કમાલ છે, *શાક તો સોની ની જેમ જોખીને આપ્યું !!!!*
*શાકવાળા* એ ધીમેથી કહ્યું-: *હું સોની જ છું, આ તો લોકડાઉનમાં મારી દુકાન બંધ છે એટલે આ શાક વેચુ છું.*
😃😃😃😃😃