લાગણી હોવી અને અનુભવવી બંને અલગ વાતો છે. કોઈ ક ના માટે દિલ માં કશુંક ઊગવું ,એનો અનુભવ એ અવરણનીય છે. પરંતુ "આશ્ચર્ય " તો એ વાત નું છે એ લાગણીઓ ને ,એ પછી કોઈ ના પણ માટે હોય એને કોઈ શબ્દ થી મુલવવા એ કેમ અઘરું કહે છે? દરેક લાગણી જે અનુભવીએ છીએ એને દર્શાવવા શબ્દરૂપી ઓપ ઓછો જ પડતો હોય એવું મારું માનવું છે અને એની સાથે લગભગ બધાજ મારી સાથે સંમત હશો.
#આશ્ચર્ય