ફરી પાછું LockDown આશ્ચર્ય!
LockDown હે જીના તો પડેગા
ફરી એ જ ઘર આશ્ચર્ય!
ફરી એ જ દિનચર્યા આશ્ચર્ય!
ફરી એ જ માહોલ આશ્ચર્ય!
ફરી એ જ ચહેરા મોહરા આશ્ચર્ય!
ફરી એ જ ખાના ખજાના આશ્ચર્ય!
ફરી એ જ જીવન આશ્ચર્ય!
ફરી પાછું LockDown આશ્ચર્ય!
Lockdown હે જીના તો પડેગા-Kalpo
#આશ્ચર્ય -કલ્પો