કેટલા આશ્ચર્ય ની વાત કહેવાય,
વિશ્વ ના વિકસિત દેશો જ્યારે અર્થવ્યસ્થા ની ચિંતા કરતું હતું અને તેની ફિકર માં મહામારી એ પગપેસારો કરી દીધો
તો એક તરફ આપણો કહેવાય છે કે ગરીબ દેશ કંઈપણ
વિચાર્યા વિના બધા કામ પડતાં મૂકી ઘર માં બેસી ગયો
ને મહામારી નો ગરીબી સામે પડકાર એક થઈ ને ઝીલ્યો
જોકે કહે છે ને કે
જિસકા કોઈ નહીં હૈ ,
ઉસકા તો ખુદા હૈ યારો......
જીજ્ઞેશ શાહ...
#Wonder