Gujarati Quote in Motivational by Nirata Ahir

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સબંધો છે સાહેબ
ક્યારેક માનવું પડે અને ક્યારેક મનાવવાય પડે

ખુલાસો કરવાથી મન હળgવું થાય પણ ખોટી જીદને પકડી રાખવાથી કોઈનું ભલું નહીં થાય

ગમે તેટલાં દૂર હોય, તો પણ
"આપણાં એ તો આપણાં" જ રહે....

😊 Nirata

Gujarati Motivational by Nirata Ahir : 111397839
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now