#આશ્ચર્ય
આશ્ચર્ય પામ્યો હતો તમારો રંગ બદલ તો જોય ને.
થોળી વાર સ્વાચળી ગયો હતો તમારો ઢંગ બદલ તો જોય ને.
રૂપિયા ની ભુખ માનસ ની કમજોરી છે એ હું ભી સમજું છુ.
રૂપિયા પાછડ લોકો સાચી ઓકાત બતાવે છે એ ભી હું હવે સમજુ છું.
એને ભી ક્યારેક આશ્ચર્ય તો થાસે એ જોણી ને કે રૂપિયા કોયના સગા નથી થાતા , ત્યારે રૂપિયા એને મારી સાચી ઓકાત બતાવ સે.