#વિવિધ
To be Continue with 13th April_2020 Post
પણ ખાસ, હવે, 🙇♂️🙇♀️ધ્યાન થી સાંભળો મિત્રો,
સાચો પ્રેમ થાય ત્યારે ચિતની ચોરી પહેલા☝️ થાય છે અને પછી મનની 🌜ચોરી .. ટૂંકમાં જબરજસ્તી ના થાય... વહાલા મિત્રો..
૩). 😠ભય બિન પ્રીત💞નહિ.
સાચી☑️ વાત છે,.પણ ખોટા ભય ઘણી વાર બે ઘનિષ્ઠ🚸👩❤️👨 પ્રેમ સંબંધો ને કરુણ અંજામ પણ આપી શકે છે... એટલે કે બિનજરૂરી ગેરસમજ તાત્કાલિક 🤷🏻♂️દૂર કરી દેવી, એ બે પ્રેમીઓ😀 માટે હિતાવ 👏👏છે,. ખાસ, જ્યારે તમારા મિત્રો..જ મજાકના મૂડમાં હોય અને તે લોકો તમારો પ્રેમ🆗 સાચો છે કે ખોટો✖️ તે ચેક કરવા આવા મજાક કે આવી રમત🎲🎲 કરતા રહેતા હોય છે, પણ તે લોકો સંબંધની ગંભીરતા👨🦱🤝👩🦱 સમજતા નથી હોતા..😔
તમે મિત્રો થી તો દૂર ન થઈ શકો🤷🏻♂️બરોબર..પણ;
મિત્રો પણ #વિવિધ પ્રકારના હોય છે,..કોઈ દિલના સાફ તો કોઈ ઈર્ષાળુ, પણ આ બધામાં તમારે તમારી 🤔પરિપકવતા દ્વારા આવા બધા પ્રકારના મિત્રો સાથે સમજદારી રાખવી અને દાખવી પડે,.. તમે લોકોના વ્યક્તિગત સ્વભાવ(BASIC NATURE) તો કદી બદલી નહિ શકો, પણ ઉલટું બીજા ની અપેક્ષા કરવા કરતા તમારે જ, તમારો સ્વભાવ બદલવો પડશે,.. અને મિત્રો સાથેના સંબંધોની અનુકૂળતા સાચવી ને તમે તે પ્રકાર ની મજાક થી પોતાની જાતને દુર રાખી શકો છો.. અને તેના થી દુરી તો જાળવી જ પડે🙏,.. આખરે તે તમારો પોતોનો નીજી 🚻સંબંધ છે..🆗
એક વાત ૧૦૦ વાર ✍️લખી રાખો, મિત્રો..
આપણા પોતાના અંગત સંબધં જો ખરેખર સાચવવા જ હોય તો, બીજા 😰મુજવે તે પહેલાં આપણે પૂછીને વાતની ચોખવટ કરી લેવી સારી...🤫🤫🤫
👀આંખે જોયેલું, 🗣️👤કાને સાંભળેલી વાત ખોટી હોઇ શકે છે. વહાલાઓ..
(એરેંજ મેરેજ કે લવ મેરેજ કરો, પણ ૭૦% લોકો તો મજા લેવા જ ઊભા હોય છે,. મિત્રો..)
બાકી, તમારું ભણતર કે ગણતર તો કોઈક જ કામ નહિ આવે જો, જ્યાં સુધી સાચી સમજદારી નહિ કળવો ત્યાં સુધી...
છેલ્લે, જતા જતા મિત્રો,.. સંગત તેવી રંગત.. પણ ભૂલતા નહિ તમારી આસ- પાસ કોઈ અનુભવી "લવ ગુરૂ" ની સલાહ લેવાનું..
આવજો...🙋🏻♂️ મિત્રો..