પહેલા ની જેમ જ એજ સમય ...
એજ હવા અને હું ...
એ હવા
અને તેની સાથે ની વાતો..
એ હવા મને મળવા આવી ..
આમ તો હું એને મળવા ગઈ ..
કેમ કે મારી પાસે હવે સમય નથી હોતો ..
એ હવા માટે ...
હવા ની એક એક લહેર મા યાદો હતી..
મારી હવા સાથે ની વાતો...
હવા સાથે વિતાવેલ સમય..
એ યાદો ફરી તાજી થઈ ગઈ..
હું એ યાદો ને યાદ કરી ને ખુબ જ ખુશ થઈ ગઈ ..
તેની સાથે મીઠી મુલાકાત થઈ ગઈ..
આજે એની સાથે ફરી વાતો કરવાની ખૂબ જ મજા આવી ...
એ એવી જ હતી..
પહેલા ની જેમ જ મારી સાથે જ હતી ....
એ જ પેહલા જેવો સમય ...