Gujarati Quote in Microfiction by Hiren Nathvani

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક : કુશળ

2005 માં 18 વર્ષની ઉંમરે એક નો એક દીકરો યુ.એસ. ડોલરની ખેતી કરવા ગયો.
2020 માં કોરોનાથી ડરીને ઘરે આવી ગયો. આવીને વ્હીલ ચેર પર બેઠેલા પપ્પા અને પથારીમાં કણસતી માતાને જોઈને કહે : કુશળ તો છો ને, મમ્મી - પપ્પા...
ત્યારે માતા પિતા એ પોતાના શ્રવણે કાવડમાં બેસાડી ચાર ધામની યાત્રા કરાવી હોય તેવી ધન્યતા અનુભવી.
--------------------------

Gujarati Microfiction by Hiren Nathvani : 111396399
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now