મુલ્ય તો એનું સમજો
મિત્રો જે આપડા રક્ષણ માટે ઉભા છે ખડે પગે રસ્તા પર
મુકી ને પોતાના ઘરબાર
આપણે ને સલામત રાખવા માટે ઉભા છે પોતાના પરિવાર ને છોડી ને આપડા પરીવાર ને જોડીરાખવા
માટે .
મુલ્ય તો એનું સમજો જે ભુલી પોતાને સેવા કરે છે
બિમાર દર્દી ઓ ની ખડે પગે.
છોડી ને પોતાના પરીવાર ને
બચાવવા તમારો પરિવાર
અમુલ્ય છે તે સિપાહી
અમુલ્ય છે તે ડોક્ટરો
લાખ લાખ વંદન
સો સો સલામ