Gujarati Quote in Poem by Thakkar Princi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મૂલ્ય

એક ગ્રભ મા રહેલ દીકરી નો મા ને પત્ર.....


   માં...તારું પ્રતિબિંબ છું  હું
તારા ગર્ભ મા ઉછેરતું એક જીવ હું

કેમ મારી હત્યા કરો છો તમે
શું વાંક છે મારો એટલું તો કહો તમે

આ દુનિયા ને જોવી છે મારે
આ દુનિયા ને માણવી છે મારે

તમે મારા ભણવા ના ખર્ચ ની ચિંતા ના કરશો
મારા લગ્ન માટે દહેજ ની પણ ચિંતા નાં કરશો

હું સરકારી શાળા માં ભણી લઈશ
ઘર નું કામ પણ કરી લઈશ

તને અને પપ્પા ને હેરાન નહિ કરું હું
ભાઈ સાથે ઝગડો નહિ કરું હું

દુનિયા ની ચિંતા ના કર તું
કેમ કે પપ્પા ની પરી નહિ પપ્પા ની સિંહણ બનીશ હું

હવે તો જન્મ આપીશ ને મને???
આ દુનિયા માં લાવીશ ને મને???

Gujarati Poem by Thakkar Princi : 111396096
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now