#મૂલ્ય
જે નથી આપણી પાસે એનું વધારે મૂલ્ય છેઃ આપણાં માટે, જે છે આપડી પાસે એનું કાંઇ જ વેલ્યુ નથી. અને જે જોતું હોય તે મળી ગયાં પછી તેનું મૂલ્ય થોડા દિવસ જ રહે છે. અને પછી ધીરે ધીરે તને પણ કચરા ની જેમ કચરા પેટી માં ફેંકી આંખો થી દુર કરી દેવામાં આવે છે.