Gujarati Quote in Motivational by Harshad Patel Pij

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુરતના મહેશ સવાણીનું નામ તો તમે સાંભળ્યુ હશે!!
નિરાધાર છોકરીઓની પાલનપોષણથી લઇને તેમના લગ્ન સુધીની તમામ જવાબદીરીઓ એક પિતાની જેમ પુરી કરેછે...
હમણાં થોડાક વર્ષ પહેલા એક છોકરીના તેમને સમુહમાં લગ્ન કર્યા હતા અચાનક બે દિવસ ઉપર તેનુ નિર્ધન થઈ ગયું..જે એક દુ:ખદ ઘટના સૈ માટે
કહી શકાય તેનુ નામ મોનિકા હતું.
ફોટો એક શ્રધ્ધાંજલી રુપે..👏

Gujarati Motivational by Harshad Patel Pij : 111395834
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now