"જોડ લો જીવન મે ચાહે કીતને હીરે મોતી,
બસ ઇતના યાદ રખના, કફન મે જેબ નહી હોતી."
મુલ્ય ને ઘણા વિભાગ માં વિભાજીત કરી શકિયે જેમકે
વ્યક્તિ નુ મૂલ્ય, પૈસા નુ મૂલ્ય, વસ્તુ નુ મૂલ્ય, આવા ઘણા પ્રકારે વિભાજિત કરી શકાય.
ઉપર ના વયક્ય પર થી આપડે આટલું તો સમજવું જ રહ્યું કે અપડે જીવન માં ગમે પૈસા પાછળ ગામે તેટલા ગાંડા ઘેલા થય ને ભગો સાહેબ પરંતુ તમે જ્યારે દુનિયા છોડી ને જાસો ત્યારે તમારી જિઁદગી મા ભેગુ કરેલું કઇજ તમરી સાથે આવવાનું નથી. તેથી જ વ્યક્તિ નુ મૂલ્ય જાળવવાનું રાખીયે જેથી કરી ને વ્યક્તિ તરીકે ની રૂહ જીવિત રાખી શકીએ.
#Value